કૃષિ યાંત્રિકીકરણKrushi Mahiti latest
₹18 માં 10 કલાક ચાલે આવો છે દેશી સનેડાનો કમાલ !
આજ કાલ ડીઝલનો ભાવ આસમાને છે એવામાં ખેતીમાં વપરાતા ડીઝલ સાધનોમાં ખેડૂતોનો ખર્ચ વધે છે પણ આજે એક શાનદાર દેશી સનેડો વિષે વાત કરીશું જે ચાલે છે ઇલેક્ટ્રિક બેટરી થી અને એવરેજ તો છે શાનદાર 18 રૂપિયામાં ચાલે 10 કલાક !!! સાથે આ સનેડાની વિશેષતાઓ છે અનેક, તો રાહ શેની જુઓ ભાઈ જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Krushi Mahiti latest.
આવી શાનદાર ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો અને અન્ય મિત્રો ને શેર કરો.