યોજના અને સબસીડીASHOK NAKUM
15000 ની સહાય ! ફક્ત આવા ખેડૂતો માટે !
ખેડૂત મિત્રો, જો તમે આ વિસ્તાર અને આ પાક નું વાવેતર કરો છો અને ડીઝલ પંપ ખરીદવા માંગો છો તો મળશે રૂ. 15000 ની સહાય. • આ યોજના ક્યાં જિલ્લા માટે છે? • અંતિમ તારીખ કઈ છે? • ક્યાંથી અરજી કરી શકાય છે? આ તમામ પ્રશ્નો ના સમાધાન જાણવા માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય ખેડુત મિત્રો ની મદદ કરવા માટે જરૂર થી શેર કરો.
સંદર્ભ : ASHOK NAKUM. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય ખેડુ મિત્રો ને શેર કરો.
99
12
અન્ય લેખો