AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
15000 ની સહાય, જાણો કોને અને કેવી રીતે મળશે સહાય ?
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ થકી સબસીડી આપી રહી છે, એવી જ એક યોજના ચાલી રહી છે પંપ સેટ ની ખરીદી માટે, તો આ સહાય કેટલા રૂપિયાની મળશે, કોને મળશે, કઈ તારીખ સુધી ભરવાના છે ફોર્મ અને ક્યાં ભરવા ફોર્મ તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ જાણકારી માટે કરો શેર. સંદર્ભ : Nakum Ashok, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
10
અન્ય લેખો