AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1.5 લાખ ની સહાય ! છેલ્લી તારીખ ની રાહ ન જુઓ !
ખેડુત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ગુજરાત સરકાર માર્ચ-એપ્રિલ માં અલગ અલગ ઘટકો માટે યોજના જાહેર કરે છે, આજ ના યોજનાકીય વિડીયો માં આપણે કેળ પાક માટે જાહેર થયેલ યોજના વિષે જાણીશું, ટૂંક માં કહીયે તો રોપ માટે મળી રહ્યા છે ૧.૫ લાખ, પણ કેવી રીતે, શું છે પ્રોસેસ, ક્યાં ભરવું ફોર્મ અને અંતિમ તારીખ કઈ છે જાણીયે આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
9
અન્ય લેખો