AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
14th Agri Asia 2025 – એગ્રોસ્ટારનું ખાસ નિમંત્રણ
14th Agri Asia 2025 – એગ્રોસ્ટારનું ખાસ નિમંત્રણખેડૂત મિત્રો, તમારા માટે આવી છે એક મોટી ખુશખબર! 14th Agri Asia Exhibition 2025 માં એગ્રોસ્ટાર લઈ આવી રહ્યું છે તેનો ખાસ સ્ટોલ.📍 સ્થળ: હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત📅 તારીખ: 18 થી 20 સપ્ટેમ્બર 2025🛑 હોલ નં: 01 | સ્ટોલ નં.: B-1આ પ્રદર્શનમાં એગ્રોસ્ટારના વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહેશે, જે તમને તમારા પાક માટે ખાસ માર્ગદર્શન આપશે. અહીં તમને મળશેકપાસ, ભીંડા, ડુંગળી, જીરું અને બટાકા જેવા પાકો પર નિષ્ણાંત ની સલાહએગ્રોસ્ટારના 250+ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ ની સંપૂર્ણ માહિતી 🛒ખેતીમાં નવી ટેક્નોલોજી અને વધુ ઉત્પાદન મેળવવાના માર્ગ 💡આ તમારા માટે સુવર્ણ તક છે તમારા પાકની સમસ્યાઓનું ઉકેલ જાણવા અને નવીનતમ કૃષિ માહિતી મેળવવાની.ખેડૂત મિત્રો, સૌને વિનંતી છે કે જરૂર અમારા સ્ટોલની મુલાકાત લો. એગ્રોસ્ટાર તમારા સ્વાગત માટે તૈયાર છે!👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
94
0
અન્ય લેખો