યોજના અને સબસીડીNakum Harish
1,49,910 રૂપિયાની સહાય આવાસ યોજનામાં ફેરફાર!
🏠 ખેડૂત મિત્રો, સૌ પ્રથમ આવાસ યોજનામાં ઘર બનાવીને સરકાર તરફ થી મદદ મળતી હતી, જયારે હવે આ આવાસ યોજનામાં કાચા ઘર હોય તો પાક ઘર બનવવા અને ઘરનો બીજો માળ બનાવવા સહાય મળે છે, વિગતવાર માહિતી માટે આ વિડિઓને પૂરો જુઓ !
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.