સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
12:61:0 ખાતર ના ફાયદા જાણો અને ફાયદા મેળવો !
ફાયદાઓ :
📢 નાઈટ્રોજનની સાથે સાથે ફોસ્ફરસનું ભરપુર સ્ત્રોત
📢 વાનસ્પતીક વૃદ્ધિ તેમજ મૂળનાં વિકાસમાં કરે મદદ
📢 ભેજનું ઓછું શોષણ કરતું હોવાથી અન્ય ખાતર સાથે ઉપયોગમાં લઈ શકાય
📢 ખારાશનું ઓછું પ્રમાણ - સોડિયમ અને ક્લોરિન મુક્ત
📢 અન્ય પોષક તત્વોનું શોષણ કરવામાં મદદ કરે છે
પ્રમાણ :
🌸 ફૂલ આવવાના પહેલા અથવા પ્રારંભિક તબક્કા માટે ભલામણ
🌸 ફર્ટિગેશન સહિત ટપક સિંચાઈ પદ્ધતિ માટે ખુબ જ અનુકૂળ
💧 છોડ પર છંટકાવ દરમ્યાન 75 ગ્રામ પ્રતિ પંપ
💧 ટપક પદ્ધતિ થી 3 થી 5 કિલો પ્રતિ એકર
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.