AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
12:61:0 ખાતર ના ફાયદા જાણો અને ફાયદા મેળવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
12:61:0 ખાતર ના ફાયદા જાણો અને ફાયદા મેળવો !
ફાયદાઓ : 📢 નાઈટ્રોજનની સાથે સાથે ફોસ્ફરસનું ભરપુર સ્ત્રોત 📢 વાનસ્પતીક વૃદ્ધિ તેમજ મૂળનાં વિકાસમાં કરે મદદ 📢 ભેજનું ઓછું શોષણ કરતું હોવાથી અન્ય ખાતર સાથે ઉપયોગમાં લઈ શકાય 📢 ખારાશનું ઓછું પ્રમાણ - સોડિયમ અને ક્લોરિન મુક્ત 📢 અન્ય પોષક તત્વોનું શોષણ કરવામાં મદદ કરે છે પ્રમાણ : 🌸 ફૂલ આવવાના પહેલા અથવા પ્રારંભિક તબક્કા માટે ભલામણ 🌸 ફર્ટિગેશન સહિત ટપક સિંચાઈ પદ્ધતિ માટે ખુબ જ અનુકૂળ 💧 છોડ પર છંટકાવ દરમ્યાન 75 ગ્રામ પ્રતિ પંપ 💧 ટપક પદ્ધતિ થી 3 થી 5 કિલો પ્રતિ એકર સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1
અન્ય લેખો