AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
12,000ની સહાય કુંવર બાઈ મામેરું યોજનામાં !
👫 હવે ઉતરાયણ બાદ લગ્નની ફૂલ સીઝન ચાલુ થઇ રહ્યી છે અને સાથે લગ્નમાં પણ ખર્ચ વધી રહ્યાં છે, એવામાં સરકાર લગ્ન માટે પણ થોડી ઘણી સહાય આપી રહી છે, તો સહાય મેળળવા શું પ્રક્રિયા કરવી, તમામ માહિતી જુઓ આ વિડીયોમાં અને તમારા સગાસંબંધીને તો આ આર્ટિકલ જરૂરી થી શેર કરશો. સંદર્ભ : Nakum Harish , આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
85
36
અન્ય લેખો