યોજના અને સબસીડીઈશાન LLB
12 રૂપિયા માં 2 લાખ નો વીમો !
જી હા, શીર્ષક તમે સાચું જ વાંચ્યું છે. શંકા સેવાઈ રહી છે ને મનમાં, ચિંતા ના કરો દરેક માહિતી છે આ વિડીયો માં. વીડિયો જોતા પહેલા જણાવી દઈએ કે આ યોજના નું નામ છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. કદાચ તમે આ યોજના વિશે ક્યાંક જાણ્યું હશે. 1.પરંતુ શું તમે જાણો છો કે યોજના માં જોડાવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ? 2.ક્યાં સમયે તમને આ 2 લાખ ની રકમ મળી શકે છે? 3. શું તમે જાણો છો કે આ યોજના માં કેવી રીતે જોડાઈ શકાય છે ? પ્રશ્નો ઘણા છે પણ સીધા જ જવાબ જાણવા માટે આ વિડીયો ને જુઓ અને આ એક બહુઉપયોગી યોજના માં જોડાવ. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : ઈશાન LLB. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
56
5
અન્ય લેખો