AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTrick Gujarati
12 રૂપિયામાં 2 લાખનો વીમો ! PMSBY યોજના !
ભવિષ્ય સાથે પરિવાર ની સુરક્ષા ને ધ્યાન માં રાખીને સરકારે સરસ મજાની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા પોલિસી યોજના તૈયાર કરેલ છે, પણ શું આપણે આ યોજના વિષે જાણીયે છીએ ? શું આપણે તેનો લાભ લઈએ છીએ ? તો ચાલો આજ ના ખાસ આ યોજનાકીય વિડીયો માં સંપૂર્ણ માહિતી જાણીયે અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે. સંદર્ભ : trick gujarati , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
15
અન્ય લેખો