AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીMSW Tips
12 પાસ માટે GSRTCમાં આવી છે ભરતી !
✍️🧑‍💻 હમણાં કોરોના કાળમાં સરકારી નોકરી માટેની તૈયાર કરેલ વિધાર્થી માટે GSRTCમાં આવી છે ભરતી, તેના વિશે જાણો છે કે કેટલું છે પગાર ધોરણ, લાયકાત અને કેટલી જગ્યા છે, તથા કેટલા સમયમાં અરજી કરવી તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી જુવો આ વિડિઓના માધ્યમ થી ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : MSW Tips આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
17
10