AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTrick Gujarati
₹10,000 ની સહાય, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર ખરીદવા !
📢 ખેડૂતો માટે સરકારે વધુ એક યોજના ચાલુ કરી છે જે અંતર્ગત ખેડૂતો ને ઝડપી દવા છંટકાવ તેમજ અન્ય આવક સ્ત્રોત પણ સાબિત થઇ શકે છે. તો કઈ છે આ યોજના ? કેટલી મળે સહાય ? ક્યાં ભરવું ફોર્મ તમામ માહિતી છે આ વિડીયોમાં અને આ માહિતી અન્ય મિત્રો ને પણ શેર અવશ્ય કરશો. સંદર્ભ : Trick Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
5