AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
10,000 ની મળશે સહાય, જાણો આ યોજના વિશે !
આજે પણ ઘણાં ખેડૂતો બળદ દ્વારા ખેતી કાર્યો કરે છે એ પછી વાવણી હોય કે ખેડ....!! સરકાર પશુ એટલે કે બળદ દ્વારા યોગ્ય અંતરે યોગ્ય બીજ દરે એક સરખું વાવેતર થાય એ માટે ઓટોમેટિક ઓરણી ખરીદવા માટે 10000 ની સહાય કરે છે. પણ આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે અને ક્યાં ફોર્મ ભરવું ઉપરાંત આ યોજનાની અંતિમ તારીખ કઈ છે તમામ માહિતી જાણીશું આ વિડીયોમાં. તો ખેડૂત મિત્રો વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને પણ આ યોજનાની માહિતી શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
60
20
અન્ય લેખો