યોજના અને સબસીડીNAKUM ASHOK
₹ 10,000ની જોરદાર સરકારની સહાય !
🌸 ખેડૂત મિત્રો, શાકભાજી પાકોમાં પિંજર પાક તરીકે ગલગોટા અને અનેક ફૂલ પાકો તો વાવેતર કરે જ છે, તો આ ફૂલોને ખેતી કરવા માટે સરકાર પણ હવે તેમાં મદદ કરે છે, તેની વિગતવાર માહિતી માટે જુઓ આ વિડિઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : NAKUM ASHOK.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.