યોજના અને સબસીડીTech Khedut
100% સહાય? જાણો જાણો ફટાફટ આ યોજના વિષે !
હા, સાચું વાંચ્યું તમે, 10 લાખ ની સહાય મળવા પાત્ર છે, પણ આ સહાય કોને અને ક્યાં કામ માટે મળશે એ જાણીયે આ વિડીયોમાં અને આ યોજના અંતર્ગત મળતી સહાય ક્યાં સાધન ખરીદી માટે ક્યાં યુનિટ ખરીદ માટે મળે છે એ પણ જાણો, આ ઉપયોગી યોજના અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
6
સંબંધિત લેખ