ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
નોકરીNakum Harish
10 પાસ માટે આવી ભરતી ! પગાર મળશે દમદાર !
મિત્રો, જો તમે 10 પાસ છો અને નોકરી ની શોધ માં છો તો આ નોકરી માહિતી તમારા માટે છે. આ વિડીયોમાં જાણો કઈ જગ્યા માટે છે કેટલી જગ્યા છે કેટલો પગાર મળશે, ક્યારે અરજી ની શરૂઆત થઇ છે અને પરીક્ષા ક્યારે લેવાશે, તમામ માહિતી મેળવો આ વિડીયો માં અને જો તમારી આજુબાજુ કોઈ છે જેમને 10 પાસ છે અને નિયમોમાં ફિટ બેસે છે તો જરૂર થી તેમને આ વિડીયો શેર કરીશો. 👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો. 👉 સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
6
સંબંધિત લેખ