સમાચારNakum Harish
10મોં હપ્તો ક્યારે આવશે?? સહાય માટે જુઓ !
🧑🏻‍🌾 આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને આર્થિક રીતે મજબુત બનાવવા માંગે છે. થોડા સમય પહેલાં એવા રિપોર્ટસ સામે આવ્યા હતા કે સરકાર ખેડૂતોને 15 ડિસેમ્બર સુધીમાં PM કિસાન યોજનાના 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. પરંતુ 15 ડિસેમ્બર બાદ આ રકમ ખાતામાં આપવામાં આવી નથી. હવે નવી તારીખ અંગે અટકળો લગાવાઈ રહી છે. કેટલાંક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આગામી 25 ડિસેમ્બરે PM કિસાન યોજનાના રૂપિયા ટ્રાસન્ફર કરી શકે છે. ખેડૂત મિત્રો, અત્યારે તમે 10મોં હપ્તો ક્યારે આવશે તેની રહે છો તો આ વિશેની માહિતી અને તેની સાથે સરકારની અન્ય સહાય ખેડૂત માટે બદલાવ લાવવામાં આવ્યો છે તો વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
52
10
અન્ય લેખો