યોજના અને સબસીડીNakum Harish
1 લાખ 20 હજાર ની સહાય, જાણો કોને અને શા માટે !
👉 પોતાનું ઘર નું ઘર હોવું એ દરેક નું સ્વપ્ન હોય છે તો આ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે સરકારે એક યોજના જાહેર કરેલ છે જેનું નામ છે પંડિત દિન દયાળ ઉપધ્યાય આવાસ યોજના. આ યોજનાનો લાભ કોને મળે છે કેટલી સહાય મળે આ યોજનાનો ઉદ્દેશ શું છે ફોર્મ ક્યાં ભરવા, કઈ તારીખ છે અંતિમ તમામ નાની થી મોટી વાત જાણીયે આ વિડીયો માં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish.
👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.