યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
1 લાખ સુધીની સબસીડી મળશે કૃષિ સિંચાઇ યોજના માં !
💧💦પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 'પર ડ્રોપ મોર ક્રોપ' હેઠળ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના ખેડૂતોને 4,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઓછા પાણીના વપરાશ સાથે વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સરકારે ખેડૂતોને ટપક સિંચાઈ માટે આ પેકેજ જાહેર કર્યું છે. અરજી કરવા માટે જુઓ આ વિડિઓને અંત સુધી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.