યોજના અને સબસીડીTech Khedut
1 લાખ ની સહાય, જાણો સંપૂર્ણ માહિતી !
સરકાર ખેડૂતો માટે તો જાત જાત ની સબસીડી રૂપી સહાય કરે છે, પણ આ તમામ માહિતી ખેડૂતો સુધી માહિતી પહોંચતી ન હોવાથી જરૂરી હોવા છતાં પણ લાભ મેળવી શકતા નથી, આથી જ આપણે ખેડૂતો ને વિડીયો મારફતે કેવી રીતે ફોર્મ ભરવું વગેરે માહિતી અહીંયા આપી રહ્યા છીએ, આ યોજના અંતર્ગત 1 લાખ ની સહાય મળે છે, તો કઈ છે યોજના શું થશે ફાયદો અને કેવી રીતે ભરવા ફોર્મ તમામ માહિતી છે આ વિડીયોમાં તો જુઓ અંત સુધી અને શેર કરો બધા ખેડૂત મિત્રોને. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
61
21
અન્ય લેખો