વીડીયોVTV Gujarati News and Beyond
1 રૂપિયામાં રૂ. 2 લાખનો જીવન વીમો, આ ખાતા ધારકો ને !
આજ કાલ દરેક ના બેંક એકાઉન્ટ ખુલેલા હોય છે અને હવે તો દરેક સબસીડી માં મળતી રકમ બેંક ખાતા માં સીધી જ મળે છે, કેટલાંક વર્ષો પહેલા સરકારે દરેક ના ખાતા જનધન યોજના થકી ખોલાવ્યા હતાં. આ યોજના થાકી મળેલ કાર્ડ માં કેટલીક છુપી સહાય પણ હોય છે જેની કેટલાય ને માહિતી નથી. આ જનધન યોજના માં અકસ્માત વીમો, જીવન વીમો પણ સંકળાયેલ છે જાણવા માંગો છો તો જુઓ આ વિડીયો.
સંદર્ભ : VTV Gujarati News and Beyond. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
69
7
અન્ય લેખો