સમાચારTech Khedut
1 જુલાઈ થી બેંક ના નવા નિયમો લાગુ, જાણો ફટાફટ !
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે દિવસે ને દિવસે નવા નવા નિયમો આવે છે અને તેની સીધી જ અસર દરેક વ્યક્તિઓ પર પડે છે, આજે આપણે બેંક સંબંધી કેટલાક થયેલ ફેરફાર વિષે જાણીશું જેથી જાણ્યું હશે તો થશે ફાયદો એ મુજબ થશે નહીંતર તેની સીધી જ અસર ખિસ્સા પર પડશે, તો શું છે આ નવા નિયમો, કોઈને વધુ અસર કરશે જાણીયે આ વિડીયોમાં અને સમજીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
4
અન્ય લેખો