સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
0:52:34 ખાતર પાકની શાન બદલી નાખશે !
✨ હાલમાં ખેતરમાં ઉભેલ પાકમાં મરચી, ટામેટા, કપાસ, વરિયાળી, જીરું છે. પાકમાં વૃદ્ધિ બાદ ફૂલ અવસ્થા મહત્વ પૂર્ણ હોય છે,તો પાકમાં પોષણ ભરપૂર આપીને વધુ ઉત્પાદન માટેની માહિતી આ વિડિઓમાં જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
172
52
અન્ય લેખો