સ્માર્ટ ખેતીKrishak Jagat,
આ તકનીક થી માટી વગર છોડ ઉગાડો, વધુ ઉત્પાદન મેળવો !
👉 ખેડૂત ભાઈઓ આજના વિડિઓમાં આપણે જાણીશું કે માટી વિના છોડ ઉગાડવાનું શક્ય છે. આ માન્યતા ને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. છોડ તેના મૂળ માંથી ખાતર લે છે જે પાણીમાં રહે છે. તેની વિસ્તૃત જાણકારી જાણવા માટે આ વિડિઓ જુઓ. 👉 સંદર્ભ : Krishak Jagat, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
33
3
અન્ય લેખો