સ્માર્ટ ખેતીયુપીએલ પ્રગતિ
આ ઉનાળે ઓછા પાણીએ થશે ખેતી, કેવી રીતે જાણો અને કરો ઉપયોગ !
👉 ખેડૂત મિત્રો, પાણી ની આજે દરેક જગ્યાએ કસર અનુભવાય રહી છે જેમાંથી ખેતી પણ બાકી નથી. પરંતુ યુપીએલ કંપની એ શાનદાર ટેક્નોલોજી વિક્શાવી છે જેનાથી ઓછા પાણી એ પણ ખેતી સંભવ બની છે. • કઈ છે આ ટેક્નોલોજી, • કેવી રીતે કરે છે આ કામ, • કઈ રીતે તમે પણ આ ટેક્નોલોજી ની ઉપયોગ કરી શકો છો, 👉 સંદર્ભ : યુપીએલ પ્રગતિ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
9
અન્ય લેખો