એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગ ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
ચોમાસુ મગ ની ખેતી માં ક્યાં શરૂવાત ના પાસાને ધ્યાન રાખવા જોઈએ,કેટલા પ્રમાણમાં ખાતર વ્યવસ્થાપન કરવું, કઈ દવા આપવાથી શરૂઆત નું નીંદણ અને ત્યાર પછીના નીંદણ ને નિયંત્રણ કરી શકાય તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
9
અન્ય લેખો