મગ અને ચોળામાં નુકસાન કરતી શીંગ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગ અને ચોળામાં નુકસાન કરતી શીંગ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ !
✨ આ ઇયળ શીંગમાં ઉતરી જઇ વિકસતા દાણાને કોરી ખાતી હોય છે. ✨ આવી નુકસાન કરતી ઇયળના અટકાવ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૩ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલિ અથવા પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જીવાતની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
5
અન્ય લેખો