ગુરુ જ્ઞાનKhedut sahay
આવી ગઈ છે દમદાર અને મજબુત તાળપત્રી !!
🟡આજનો વિશેષ દિવસ માતા કુષ્માન્ડાની ને સમર્પિત છે. માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને પીળો રંગ પસંદ છે. આજના વિડીયોમાં આપણે ખેડૂતો ની નંબર પસંદ પ્રોડક્ટ તાળપ્લસ વિશે વાત કરીશું.જે ખુબ જ ટકાઉ અને વજનમાં છે એકદમ હળવી.વધુ માહિતી માટે જુઓ વિડીયો અંત સુધી. #Helping Farmer Win સંદર્ભ : Khedut Sahay આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
3
અન્ય લેખો