ટ્રેક્ટર એગ્રોસ્ટાર ઇન્ડિયા
તમે પણ કરો છો આ ભૂલ ટ્રેક્ટર ચાલુ કરતા પહેલા ?
🚜 ખેડૂત મિત્રો, ટ્રેકટર ની આપણે ઘણી વાર બેદરકારીના કારણે નુકશાની માં ધકેલતા હોય છે. એમાંથી એક છે ટ્રેક્ટર ચાલુ કરતાં પહેલા ની કાળજી શું રાખવી ચાલો જાણીયે આ ખાસ વિડીયોમાં માહિતી ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
6
અન્ય લેખો