ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
દિલ થામ કે રખો જનાબ, આવી રહ્યા છે લકી ડ્રો વિજેતાઓ ના નામ!
👉તમારો ઉત્સાહપૂર્ણ ભાગ લેવા અને તમારા પ્રોત્સાહનથી એગ્રોસ્ટારે ગયા વર્ષે ઘણા લકી ડ્રો નું આયોજન કર્યું છે, અને આગળ પણ કરતા રહેશે! અગાઉ આયોજિત લકી ડ્રો ના વિજેતાઓ ની ઝલક વિડિઓ માં છે. અરે હા.. દિલ થામ કે રખો કારણ કે ગણતંત્ર દિવસ મહોત્સવ લકી ડ્રો ના વિજેતાઓના નામ જલ્દી જ જાહેર થવાના છે. ◆ગણતંત્ર દિવસ લકી ડ્રો સ્પર્ધા ના વિજેતાઓ ને એક સ્ક્રેચ કાર્ડ મેસેજ અથવા વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે, જેને સ્ક્રેચ કરવાથી તમને ખ્યાલ આવશે કે તમને ઇનામ ના રૂપે શું મળ્યું છે ? સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
61
7
અન્ય લેખો