રમૂજીSafar Agri Ki
ફોન પાણી/ વરસાદ માં પલળી ગયો ? કરો આવો ઉપાય !
મિત્રો, ક્યારેક એવું થાય છે કે વરસાદ માં આપનો કિંમતી ફોન પલળી જાય છે અને તેને રીપેર કરવા માટે મસમોટો ખર્ચ કરવો પડે છે, પણ કેટલીક સામાન્ય પદ્ધતિથી ઘરે પણ ફોન માં રહેલ ભેજ ને આપણે દૂર કરી શકીયે છીએ, કેવી રીતે, શું કરવું, કઈ વાત નું રાખવું ધ્યાન વગેરે માહિતી જાણીયે આ વીડિયોમાં. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
1
અન્ય લેખો