AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાગાયતગ્રીન ઓર્ગનિક ઇન્ડિયા
ફૂલ ફળને ખરતાં અટકાવવા માટે ની રીત !
ખેડૂત મિત્રો વધુ ને વધુ ઉત્પાદન મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. પરંતુ, કયારેક મૌસમ તો ક્યારેક ખેડૂત તરફથી થતી બેદરકારીના કારણે વળતું રિજલ્ટ મળતું નથી. આજ ના આ વિડીયો માં જાણીશુ કે,ફૂલો અને ફળ ને કેવી રીતે ખરતાં અટકાવી વધુ સારું અને ગુણવત્તાયુક્ત ઉપ્તાદન લઇ શકાય. તો આ બાગાયતી પાક સંબંધી વિડીયો ને અંત સુધી જુઓ.
સંદર્ભ : ગ્રીન ઓર્ગનિક ઇન્ડિયા આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
86
4