લકી ડ્રો વિજેતાને અભિનંદન!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લકી ડ્રો વિજેતાને અભિનંદન!
👉એગ્રોસ્ટાર દ્વારા ખરીફ પાક માટે મેગા લકી ડ્રો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 16 ડિસેમ્બર 2022 ના રોજ, ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 👉આ સ્પર્ધાના મેગા વિજેતા છે - વિજય ખેતપાલ સિંહ જી, જે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ગઢી મોતી ગામના છે. અને તેમને એગ્રોસ્ટાર તરફથી સૌથી મોટું ઈનામ બુલેટ મોટરસાઈકલ આપવામાં આવ્યું હતું. 👉કિસાન દિવસના શુભ અવસર પર, એગ્રોસ્ટાર તમારા માટે ફરીથી લાવી રહ્યું છે (કિસાન દિવસ શાનદાર લકી ડ્રો ઓફર) જેમાં તમે તમારી નજીકની એગ્રોસ્ટાર લાલ દુકાન પર જઈ કૃષિ પ્રોડક્ટ ખરીદી તેના પર આપેલા બાર કોડને એપ્લિકેશનમાંથી સ્કેન કરો અને આ સ્પર્ધામાં સીધા ભાગ લો. તમારી ખરીદી 2000 કે તેથી વધુની હોવી જોઈએ. આ સ્પર્ધા 22 થી 24 ડિસેમ્બર 2022 સુધી રહેશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
1
અન્ય લેખો