સાત પગલાં ભરો અને થ્રિપ્સ ને ગાયબ કરો !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સાત પગલાં ભરો અને થ્રિપ્સ ને ગાયબ કરો !!
🌶️મરચીમાાં હાલ અતિશેય થ્રિપ્સ નું નુકશાન થઇ રહ્યાંછે. કેટલાક ખેડૂતો આ જીવાતને ઓળખી શકતા નથી અને અંતે પાકમાં નુકસાન થાય છે અને કેતી ખર્ચ વધે છે. તો હવે આ સમસ્યા અન નિવારણ માટે આપને વાત કરીશું તેની ઓળખ અને નુકશાન વિશે ની વાતો. ૧) ઓળખ :-આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રાંગની હોય છે. જેની બને પાાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે. બચ્ચા પાાંખ વગરના અને આછા પીળા રાંગના હોય છે. બચ્ચા અને પુખ્ત બને પાનની નીચેની બાજુએ રહી મુખંગો વડે ઘસરકા પાડી પાનમાાંથી રસ ચૂસીને નુકસાન કરે છે જેને પરીણામે પાન કોકડાઈ જાય છે. આવા પાન હોડી આકારના જણાય છે. ૨) ધરું ની માવજત :- ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ SL ૪ મિલી અથવા સ્પીનેટોરામ ૧૧.૭ SC ૧૦ મિલી અથવા ફીપ્રોનીલ ૫% SC ૨૦મિલી પ્રતિ ૧૦ લીટર પાણીમાાં ઉમેરી ભેળવી ૧૦ થી ૧૫ દિવસના અંતરના સમયગાળેવારા ફરતી છાંટકાવ કરવો. ૩) બ્રહ્માસ્ત્ર :-ઉપર જણાવેલ દવા થી પણ નિયંત્રણ ન થાય તો થાયોમેથોક્ષામ ૧૨.૬ + લેમ્ડા સાયહેલોથ્રીન ૯.૫ % ZC દવા ૩ મિલી/ ૧૦ લી. પાણી પ્રમાણે છાંટકાવ કરી જૂઓ, જેનાથી સારા પરિણામ મેળવી શકિયે. ૪) નોંધ :-વારાંવાર એકની એક દવા અને વધારે પડતું પ્રમાણ, એક થી વધારે દવા પાંપ માાં ઉમેરી છાં ટકાવ કરવો નહી, શક્ય હોય તો કરબડી કાઢવી. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3
અન્ય લેખો