શું તમારા કપાસના પાકમાં મોલો દેખાય છે?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શું તમારા કપાસના પાકમાં મોલો દેખાય છે?
👉નમસ્કાર ખેડૂતભાઈઓ હાલના વાતાવરણ મુજબ પાકમાં અત્યારે મોલોની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.તો આજે આપણે જાણીશું તેના અસરકારક નિયંત્રણ વિશે. 👉ગરમ અને ભેજવાળા વાદળછાયા વાતાવરણમાં ઉપદ્ર્વ વધે છે. રસતો ચૂસે છે પણ સાથે સાથે ઉપદ્રવથી પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થવાથી પ્રકાશસંષ્લેશણની ક્રિયામાં વિક્ષેપ પડે છે. 👉તેને અટકાવ માટે એફિડોપાયરેપેન ૫ ડીસી ૧૦ મિલિ અથવા સલ્ફોક્ષાફ્લોર ૨૧.૮ એસસી ૧૦ મિલિઅથવા ક્લોથીયાનીડીન ૫૦ ડબલ્યુજી ૨.૫ ગ્રામ દવા પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
4
અન્ય લેખો