જુગાડઅન્નદાતા (Anndata)
ઉભા પાકમાં નિંદામણનાશી દવાનો છંટકાવ કરવાનો જબરો જુગાડ !
ઉભા પાકમાં કેટલીક નિંદામણનાશાક દવાનો છંટકાવ કરવામાં આવે તો છોડ પર વિપરીત અસર પણ જોવા મળે છે, પણ વિડીયોમાં એક ખેડૂત ભાઈનો જુગાડ એવો બનાવ્યો કે ઉભા છોડને કાંઈ પણ અસર ન થાય અને નીંદણ દવાનો છંટકાવ પણ થઇ જાય, તો કેવી રીતે આ જુગાડ કરે છે કામ જુઓ અને જાણો અને તમારું મંતવ્ય નીચે જણાવો. સંદર્ભ : અન્નદાતા (Anndata). આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
141
71
અન્ય લેખો