કપાસ ના પાક માં પાન વિકૃતિ !
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ના પાક માં પાન વિકૃતિ !
સામાન્ય રીતે ઘણી વખત કપાસના છોડના પાન, ચાપકા, કળી વગેરે જુદા રસાયણો ની આડ અસરથી લાંબા અથવા તો બરછટ થઈ જતા હોઈ છે. વિકૃતિ ના કારણો • • નિંદામણ નાશક ૨-૪ ડી ની અસરથી • વૃધ્ધિ નાશક દવાઓ , જંતુનાશક દવાઓ અને પ્રવાહી ખાતર એક સાથે વધારે દવાઓ ભેલાવીને છંટકાવ કરવાથી ઉકેલ : • આવા વિકૃત થયેલ પાન, ડાળી વગેરે ને કાપી નાખવા. • નાઈટ્રોજનયુકત ખાતર આપીને પછી પાણી આપવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
43
10
અન્ય લેખો