જુગાડ Safar Agri Ki
પાણી ની પાઇપ વાળવાનો જબરદસ્ત જુગાડ !
👉ક્યારેક ખેતર માં દૂર થી પાણી લાવવું પડે છે અને તેના માટે ખેડૂતો પ્લાસ્ટિક લપેટા પાઇપ નો ઉપયોગ કરે છે. પાણી વાળ્યા બાદ તેને યોગ્ય રીતે ભેગી કરવી મુશ્કેલ હોય છે પણ આ વિડીયો જોઈ તમે કહેશો વાહ ભાઈ શું જુગાડ બનાવ્યો છે પાઇપ વીંટવાનો અને એ પણ થોડી જ સેકન્ડ માં....! જે કામ હાથે થી વીંટવામાં મિનિટો નો સમય લાગે તે ખેડૂતે બનાવેલ જુગાડ થી આંખ ના પલકારે વીંટાય જાય છે, કેવી રીતે કરે છે આ જુગાડ કામ જાણીયે આ ખાસ વિડીયોમાં...! સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
7
અન્ય લેખો