સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઊંડી ખેડ નું જાણો મહત્ત્વ !
⛏️ ખેડૂત મિત્રો, આપણે જમીન ને ખેડ તો કરીયે જ છીએ પણ કેવી જમીન માં કેટલી માત્રા માં કયો પાક કર્યો હોય તો કેવી ખેડ કરવી ફાયદા શું છે નુકશાન શું છે તમામ પ્રશ્નો નું સમાધાન મળશે આ એક વિડીયો અને જાણશો ઊંડી ખેડ નું મહત્વ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
83
14
અન્ય લેખો