સફળતાની વાર્તાન્યૂઝ18 ગુજરાતી
કદમો મેં આસ્મા !ખેડૂતો કોઠાસૂજથી કરી રહ્યાં છે અશક્યને શક્ય !
મન હોય તો માળવે જવાય ! ખેડૂતોમાં પોતાની સુજબુજ થી નવા આયામો મેળવી રહ્યાં છે, જેમાં નખત્રાણા તાલુકાના રામપર રોહા ગામના એક ખેડૂતે દ્રાક્ષની ખેતી કરીને વિક્રમી ઉત્પાદન મેળવ્યું છે. તેઓ છેલ્લા 4 વર્ષની આ દ્રાક્ષની ખેતી કરી રહ્યાં છે અને ગયા વર્ષે તેમણે 20 ટન જેટલું ઉત્પાદન મળ્યું હતું. તો ચાલો તેમની સફળતા પાછળ નું રહ્શ્ય જાણીયે અને શેર કરી ખેડૂત ની મહેનત ને બિરદાવીએ. સંદર્ભ : ન્યૂઝ18 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
11
અન્ય લેખો