agrostar logo
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડKisan Safar
ભૂંડ રોજ ભગાડવાનો સસ્તો અને અસરદાર જુગાડ !
🐷 ભૂંડ અને રોજ હમેશા ખેડૂતોના ખેતીમાં કચ્ચરઘાણવાળી દેતા હોય છે પણ આજનો એક શાનદાર અને સસ્તો જુગાડ જેના એક ધડાકાથી ભગાડી શકો છો ભૂંડ અને રોજને, તો આ જુગાડ કેવી રીતે બનાવી શકાય છે, કેવી રીતે કરે છે કામ અને કેવી રીતે બનાવી શકાય છે તમામ માહિતી જાણીયે આજ ના જુગાડ વિડીયોમાં. 🙋 એક સવાલ : તમે આવા કોઈ જુગાડ ભૂંડ રોજને ભગાડવા માટે અપનાવ્યા છે ? સંદર્ભ : Kisan Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
59
31
અન્ય લેખો