જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગાજર ઘાસથી બનાવો જૈવિક ખાતર !!
ગાજર ઘાસ ખેડૂતો માટે બની શકે છે આશીર્વાદરૂપ ?? જી હા, ખેડૂત મિત્રો, પણ જરૂરી છે યોગ્ય માહિતી, જે ઘાસ પાકમાં નુકશાન કરે છે તે ફાયદાકારક પણ બની શકે છે જરૂરી છે યોગ્ય રીતે ઉપયોગ કરવાની. હા આજના વિડીયોમાં ગાજર ઘાસમાંથી આપણે ખાતર કેવી રીતે બનાવી શકીયે તેના વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ. માહિતી સારી લાગી હોય તો લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરશો. નોંધ : તમે ક્યારેય આવી રીતે 'વેસ્ટ માંથી બેસ્ટ' બનાવવાનો પ્રયત્ન કર્યો છે ? સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
8
અન્ય લેખો