ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કઠોળ પાકમાં ઈયળ ની સમસ્યા !!
👉ખેડૂતભાઈઓ શું તમે પાકમાં આવતી ઈયળ ની સમસ્યા થી પરેશાન છો.અને તેના લીધે પાક ઉત્પાદન માં ઘટાડો જોવા મળે છે તો ચાલો જાણીએ વિડીયો દ્રારા પૂરી માહિતી.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.