ફાર્મ મશીનરીSafar Agri Ki
રીપર દ્વારા કાપણી કરવાના ફાયદા !
🌾 કાળઝાળ ગરમીમાં કાપણી માટે મજૂર મળવા મુશ્કેલ હોય છે અથવા તો સમય મુજબ કાર્ય થઈ શકતું નથી, એવામાં જરૂરી બને છે કૃષિ મશીનરી, તો આ મશીનરી કેવી રીતે કાપણીમાં સાથે અન્ય રીતે મદદરૂપ છે જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો