નાના કપાસના છોડમાં તીતીઘોડાનું નુકસાન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નાના કપાસના છોડમાં તીતીઘોડાનું નુકસાન
બિન પિયત અને સુકા વિસ્તારમાં કરેલ કપાસના ઉગાવા પછી અને ફૂલ-ભમરીની શરુઆત થાય તે પહેલા તીતીઘોડા કે ખપૈડી પણ પાન ખાઇને નુકસાન કરી શકે છે. નુકસાનનું પ્રમાણ વધારે હોતું નથી પણ જાગ્રુત રહેવું. તીતીઘોડાનું વધુ ઉપદ્રવ ખેતર માં જણાય કે તુરંત એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરી નિદાન મેળવવું.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
0
અન્ય લેખો