કૃષિ યાંત્રિકીકરણAgriculture Farmer
ખાડો ખોદવાનું શાનદાર મશીન !
ખેતીમાં આપણે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણે એક એવા ખેતી સાધનો કે સમસ્યા અન્ય કામોમાં પણ સરળતા કરી આપે છે આપણે ખેતર માં ઘર ની આસપાસ જરૂરિયાત મુજબ ખાડા ખોદીને લાકડી થાંભલા ખોદતા હોઈએ છીએ, જેના માટે આપણે આપણે મુખ્યત્વે નરાશ નો ઉપયોગ કરીયે છીએ જેમાં કેટલાય મિત્રો ના હાથ માં છાલ પડી જતાં હોય છે પણ આ વિડીયો માં દાર્શવેલ સાધન થી તમે ઘણતરી ની મિનિટ માં ખાડો ખુબ જ સરસતાથી ખોદી શકો છો, તો ચાલો જાણીયે આ મશીન કેવી રીતે કરે છે કામ અને કેવી રીતે ખેડૂતો ને ઉપયોગી થઇ શકશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agriculture Farmer. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
6
અન્ય લેખો