AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ભીંડા ના પાકમાં વર્તમાન સમસ્યા નું નિયંત્રણ કઈ રીતે કરવું?
ભીંડા કરતા ખેડૂતો ને હાલ કેટલીક સમસ્યા આવી રહી છે અને સમસ્યા ના નિરાકરણ કરી વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે તેના વિષે જણાવી રહ્યા છે એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
61
17
અન્ય લેખો