AgroStar
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તુવેર માં કરો યોગ્ય ખાતર વ્યવસ્થાપન !!
તુવેરના પાકમાં યોગ્ય સમયે ખાતર ખુબ જ જરૂરી છે.પાકના સારા વૃદ્ધિ-વિકાસ અને ગુણવતા માટે જરૂરી પોષક તત્વો માટે પાયામાં ખાતર ક્યાં ક્યાં આપવા એના વિશે વિગતવાર જાણો વિડીયો દ્રારા. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
2
1
અન્ય લેખો