બટાકા પાક માટે કાળાચાઠા રોગ અને સ્કેબ નિયંત્રણ માટે જરૂરી પગલાં !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકા પાક માટે કાળાચાઠા રોગ અને સ્કેબ નિયંત્રણ માટે જરૂરી પગલાં !
બટાકા પાક માટે કાળાચાઠા રોગ અને સ્કેબ નિયંત્રણ માટે જરૂરી પગલાં ! કોમન સ્કેબ ⬆ કંદના રોગોમાં કોમન સ્કેબ અને કાળાચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ ના તથા કાળા ચાઠાના નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરીક એસીડ ( આઇપી ગ્રેડ ) ૩ ટકાના ( ૩૦ ગ્રામ દવા ૧ લીટર પાણીમાં દ્રાવણમાં ૩૦ મીનીટ સુધી બોળીને માવજત આપવી જરૂરી છે. કાળાચાઠાનો રોગ ⬇️ વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટુંકાગાળે પિયત આપવું જેથી રોગને નિયંત્રીત રાખી શકાય. 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા. આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
19
9
અન્ય લેખો